પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ગાંધીનગર, ગુજરાતના ઍન્જિન્યરિંગના તાલીમાર્થીઓ દ્વારા શ્રી હોડકો પં.પ્રા.શાળા,ભુજ-કચ્છ્માં પ્લાસ્ટિક અવર્નેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેની એક ઝલક ...
ગૃપ લીડર પરાગભાઇ એચ ભોરાણીયા અને તેમની ટીમ
પ્લાસ્ટિક અવર્નેશ કાર્યક્રમનું આયોજન
લાઇફ સ્કિલ / બાળમેળો પ્રવૃતિ /વૃક્ષારોપણ