શાળા ઉપયોગી ફાઇલો




  •  પે-સેન્ટરના પત્રકો
   
https://rspatelblogspot.files.wordpress.com/2018/05/9-20-31.xls   ૯-૨૦-૩૧ ગ્રેડ
https://rspatelblogspot.files.wordpress.com/2018/05/employee-information-img.xls કર્મચારી વિગત પત્રક
https://rspatelblogspot.files.wordpress.com/2018/05/gratuity-calculator1.xls  ગ્રેજ્યુટી કેલ્ક્યુલેટર


 ...................................................................................................................................

                              ઈ-GR ફાઈલ તમામ શિક્ષક મિત્રો માટે ખાસ

➖હવે તમે GR નંબર પરથી બોનોફાઇડ, જન્મ પ્રમાણપત્ર, બેન્કિંગ એકાઉન્ટ સર્ટિફિકેટ , LC તમામ માત્ર GR નમ્બર નાખતા જ તૈયાર મળશે તમારું શાળા ના નામ સાથે

📶 વિદ્યાર્થી ના આઈ કાર્ડ  પણ બની જશે ઑટોમિટિક

📚જનરલ રજીસ્ટર હવે તમારા ખિસ્સા મા ઈ જનરલ રજિસ્ટર

✅ આ રજિસ્ટર ની મુખ્ય ખાસિયતો જે એક એક્સલ ફાઈલ છે

➖પ્રથમ પેજ મા માત્ર શાળા ની માહિતી જેમકે શાળા નું નામ, અધારડાયસ કોડ, સરનામું, ઇમેઇલ વગેરે તમામ માહિતી પૂરી પાડવી

➖બીજા પેજ મા વિદ્યાર્થીઓની તમામ માહીતી નામ , વાલી નું નામ, જન્મ તારીખ વગેરે

➖હાજર દિવસો લખો મહિના વાઇજ  બાદ સંપૂર્ણ વિગતો પછી માત્ર GR નંબર નાખશો તરત સંપૂર્ણ માહિતી આવી જશે

✍🏿 ફાઇલ બનાવનાર - મહેશભાઈ  સંઘાણી (વલસાડ)


https://rspatelblogspot.files.wordpress.com/2018/05/e-g-r-4-primary.xlsxસ્કૂલ જી આર  click for Download
ફાઇલ ડાઉનલોડ કરવા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો