શ્રી હોડકો પ્રાથમિક ગ્રુપ શાળામાં પ્રબુદ્ધ કચ્છ ટિમના ઉપક્રમે પ્રથમ વાર્ષિકોત્સવ ૨૦૨૦
સૌપ્રથમ તમામ સારસ્વત મિત્રોને નમસ્કાર,
આજરોજ તારીખ ૨૭-ફેબ્રુઆરી-૨૦૨૦ ગુરુવારના રોજ ભુજ તાલુકાની શ્રી હોડકો પ્રાથમિક ગ્રુપ શાળામાં પ્રબુદ્ધ કચ્છ ટિમના ઉપક્રમે પ્રથમ વાર્ષિકોત્સવ ૨૦૨૦નું ઉમંગભેર આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ભુજ તાલુકાની બન્ની-પચ્છમ વિસ્તારની પ્રબુદ્ધ કચ્છ સંસ્થાના પ્રોજેક્ટ અંતર્ગતની દસ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા.
પ્રબુદ્ધ કચ્છ દ્વારા આયોજિત પ્રથમ વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મહેશભાઇ પરમાર સાહેબ, CRC - હોડકો શ્રી ધર્મેશભાઇ પરમાર સાહેબ, એગ્રોસેલ કંપનીના શ્રી વિશાલભાઇ તથા રુશિભાઇ પટેલ તદ્દઉપરાંત પ્રબુદ્ધ કચ્છ સંસ્થાના સંચાલક શ્રી મુખર્જી સાહેબ, મેડમ શ્રીમતિ સારિકાબેન, તથા પ્રબુદ્ધ કચ્છના સ્ટાફમાં શ્રી અનુપભાઇ શર્મા સાહેબ, ઝીલ ભટ્ટ સાહેબ, તથા અન્ય સ્ટાફ, ભાગ લીધેલ શાળાઓના મુખ્ય શિક્ષશ્રીઓ-વિદ્યાર્થીઓ, યજમાન શાળા શ્રી હોડકો પ્રાથમિક ગૃપ શાળાના આચાર્યાશ્રી તથા સ્ટાફ મિત્રો તથા ગ્રામજનોની ઉપસ્થિતીમાં આયોજન થયુ.
અત્રે કાર્યક્રમના આયોજન તથા ઉપસ્થિત મહેમાનો, અતિથિ વિશેષશ્રીઓ તથા ઉપસ્થિત શાળા ના બાળકો-શિક્ષકમિત્રો અને ગ્રામજોની ઉપસ્થિતીનું દ્ર્શ્ય અત્રે ફોટો સ્વરુપે આપ સૌ સાથે બ્લોગના માધ્યમ દ્વારા રજુ કરતાં આનંદની લાગણી અનુભવું છું અને અત્રેથી સૌ મહેમાનો, ગ્રામજનો, કાર્યક્રમમાં ભાગ લેનાર શાળાના વિદ્યાર્થીઓ/આચાર્યશ્રીઓ સૌ કોઇનો હ્રદય પુર્વક આભાર પ્રગટ કરું છું.
- કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિશ્રીઓ દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન
પ્રબુદ્ધ કચ્છ સંસ્થાના સંચાલક્શ્રી મુખર્જી સાહેબનું પ્રાસંગિક ઉદ્દબોધન.
ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મહેશભાઇ પરમાર
સાહેબનું પ્રાસંગિક ઉદ્દબોધન.
CRC હોડકો - શ્રી ધર્મેશભાઇ પરમાર સાહેબનું પ્રાસંગિક ઉદ્દબોધન.
- શ્રી હોડકો પ્રાથમિક ગૃપ શાળાની પ્રવૃતિઓ નિહાળવા નીચે Click here પર ક્લિક કરો.
શ્રી હોડકો શાળા પરિવાર અને ભાગ લીધેલ વિદ્યાર્થીઓ
સ્વાગત ગીત - શ્રી હોડકો પ્રાથમિક ગ્રુપ શાળ
વાગ્યો રે ઢોલ નૃત્ય - શ્રી હોડકો પ્રાથમિક ગ્રુપ શાળા
તેરી મિટ્ટી દેશ ભક્તિ - શ્રી હોડકો પ્રાથમિક ગ્રુપ શાળા
શાળાના વિદ્યાર્થીને જન્મ દિવસની શુભેચ્છાઓ
- મહેમાન શાળા દ્વારા રજુ થયેલ પ્રવૃતિઓની ઝલક નિહાળવા નીચે આપેલ click here લિંક પર ક્લિક કરો
- કાર્યક્રમમાં ભાગ લીધેલ વિવિધ શાળાઓની પ્રવૃતિઓના ફોટો અને વિડિયો નિહાળવા માટે જે તે શાળાના નામની નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
શ્રી ગોરેવલી પ્રાથમિક ગૃપ શાળાની પ્રવૃતિઓ નિહાળવા Click here પર ક્લિક કરો.
શ્રી ગોરેવલી પ્રાથમિક શાળા નંબર-૨ની શાળાની પ્રવૃતિઓ નિહાળવા Click here પર ક્લિક કરો.
શ્રી ધોરડો પ્રાથમિક શાળાની પ્રવૃતિઓ નિહાળવા Click here પર ક્લિક કરો.
શ્રી સિનીયાડો પ્રાથમિક શાળાની પ્રવૃતિઓ નિહાળવા Click here પર ક્લિક કરો.
શ્રી ભિરંડિયારા પ્રાથમિક ગૃપ શાળાની પ્રવૃતિઓ માટે ક્લિક કરો.
શ્રી રેઢારવાંઢ પ્રાથમિક શાળાની પ્રવૃતિઓ નિહાળવા Click here પર ક્લિક કરો.
શ્રી કોટડા પ્રાથમિક શાળાની પ્રવૃતિઓ નિહાળવા Click here પર ક્લિક કરો.
શ્રી કુરન પ્રાથમિક શાળાની પ્રવૃતિઓ નિહાળવા Click here પર ક્લિક કરો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો