શ્રી હોડકો પંચાયતી પ્રાથમિક ગૃપ શાળાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા સૌપ્રથમ ૦૭-ઓગસ્ટ-૨૦૧૯ ના રોજ CRC કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધેલ જેમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેવા માટેનો અવસર પ્રાપ્ત થયેલ.
આજ રોજ તારીખ ૨૮-ઓગસ્ટ-૨૦૧૯ ના રોજ તાલુકા કક્ષાનો વિજ્ઞાનમેળો HJD એન્જિનિયરિંગ કોલેજ-કેરા, તાલુકો-ભુજ, જિલ્લો-કચ્છ મધ્યે શ્રી હોડકો પંચાયતી પ્રાથમિક ગૃપ શાળાના બાળ વૈજ્ઞાનિકો તેમની કૃતિ સાથે ઉપસ્થિત થયેલ જેની કેટલીક ક્ષણો આપની સમક્ષ મુકતા સમગ્ર શાળા પરિવાર તથા CRCશ્રી આનંદની લાગણી અનુભવીએ છીએ.
કૃતિ તૈયાર કરવા માટે માર્ગદર્શન આપવા બદલ શ્રી જીજ્ઞેશભાઇ અરવિંદભાઇ ચૌધરી સાહેબ તેમજ બાળ વૈજ્ઞાનિકોએ કરેલી મહેનત બદલ ખુબ ખુબ અભિનંદન.