શનિવાર, 31 ઑગસ્ટ, 2019

તાલુકા કક્ષાનો વિજ્ઞાનમેળો HJD એન્જિનિયરિંગ કોલેજ-કેરા, તાલુકો-ભુજ, જિલ્લો-કચ્છ. તારીખઃ-૨૮-ઓગસ્ટ-૨૦૧૯

          શ્રી હોડકો પંચાયતી પ્રાથમિક ગૃપ શાળાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા સૌપ્રથમ ૦૭-ઓગસ્ટ-૨૦૧૯ ના રોજ CRC કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધેલ જેમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેવા માટેનો અવસર પ્રાપ્ત થયેલ.

          આજ રોજ તારીખ ૨૮-ઓગસ્ટ-૨૦૧૯ ના રોજ તાલુકા કક્ષાનો વિજ્ઞાનમેળો HJD  એન્જિનિયરિંગ કોલેજ-કેરા, તાલુકો-ભુજ, જિલ્લો-કચ્છ મધ્યે શ્રી હોડકો પંચાયતી પ્રાથમિક ગૃપ શાળાના બાળ વૈજ્ઞાનિકો  તેમની કૃતિ સાથે ઉપસ્થિત થયેલ જેની કેટલીક ક્ષણો આપની સમક્ષ મુકતા સમગ્ર શાળા પરિવાર તથા CRCશ્રી આનંદની લાગણી અનુભવીએ છીએ.

          કૃતિ તૈયાર કરવા માટે માર્ગદર્શન આપવા બદલ શ્રી જીજ્ઞેશભાઇ અરવિંદભાઇ ચૌધરી સાહેબ તેમજ બાળ વૈજ્ઞાનિકોએ કરેલી મહેનત બદલ ખુબ ખુબ અભિનંદન.


























































































મુલાકાત બદલ આભાર



શુક્રવાર, 9 ઑગસ્ટ, 2019

વિશ્વ સિંહ દિવસ - ૧૦-ઓગસ્ટ -૨૦૧૯

બુલેટિન બોર્ડ - ૧૦ ઓગસ્ટ ૨૦૧૯

તૈયાર કરનાર શિક્ષકશ્રી - શ્રી જીજ્ઞેશભાઇ અરવિંદભાઇ ચૌધરી



વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ તારીખ ૯ - ઓગસ્ટ - ૨૦૧૯


બુલેટીન બોર્ડ - ૯/૦૮/૨૦૧૯

તૈયાર કરનાર શિક્ષકશ્રી - શ્રીમતિ રિનાબેન મંગળભાઇ ભોયે


        સમગ્ર હોડકો ગૃપ શાળા પરિવાર તેમજ હોડકો ગૃપની પેટા શાળા પરિવારોને વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.