શાળાના બાળાકો દ્વારા વિજ્ઞાનના સાધનો દ્વારા પ્રયોગો
શાળાના બાળાકો દ્વારા વિજ્ઞાનના સાધનો દ્વારા પ્રયોગો કરવામાં આવ્યા બાળકોએ સુક્ષ્મદર્શક યંત્ર દ્વારા વિવિધ સ્લાઇડો નિહાળી હતી તે સમયની એક ઝલક વિજ્ઞાનના વિવિધ સાધનો દ્વારા પ્રવૃતિ સભર શિક્ષણ આપવાનો પ્રયાસ કરવા બદલ શિક્ષકશ્રી જીજ્ઞેશભાઇ ચૌધરી સાહેબને અભિનંદન
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો