શ્રી હોડકો પંચાયતી પ્રાથમિક શાળામાં આજ રોજ ગોરેવલી પ્રાથમિક આરોગ્ય
કેન્દ્રની S.H-R.B.SK ની ટિમ દ્વારા શાળામાં અભ્યાસ કરતા
ધોરણ-૧ થી ૮ ના બાળકોના આરોગ્યની તપાસણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ તપાસણી ડૉ.પવન સાહેબ તથા તેમના સાથે ઉપસ્થિત ફાર્માસિસ્ટ કૌશિકભાઇ સુથાર સાહેબ દ્વારા દવાઓનું
વિતરણ કરી શાળાના બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી અને તેમની બિમારીને અનુરૂપ
નિદાન કરી દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું. સાથે સાથે શાળાના સ્ટફના શિક્ષક
મિત્રોની પણ આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. ડૉ.પવન સાહેબ તથા તેમની સમગ્ર ટિમનો આ
આરોગ્ય તપાસણી કાર્યક્રમ શાળાકક્ષાએ યોજવા બદલ ખૂબ ખૂબ આભાર.
અત્રે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગતની પ્રવૃતિઓની ક્ષણો ફોટોગ્રાફ
સ્વરુપે રજુ કરીએ છીએ વધુ વિગતો માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો