બુધવાર, 7 ઑગસ્ટ, 2019

શ્રી વડ પ્રાથમિક શાળાની કૃતિ CRC કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન - ૨૦૧૯-૨૦

CRC કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન - ૨૦૧૯-૨૦

આજ રોજ શ્રી હોડકો ગૃપ શાળામાં CRC કલ્સ્ટર કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન - ૨૦૧૯-૨૦નું આયોજન કરવામાં આવ્યું જેની કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીશ્રી સંજયભાઇ પરમાર સાહેબે પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી  ઉપરાંત CRC હોડકો, ગૃપ આચાર્યશ્રી હોડકો અને હોડકો ગૃપની ૧૧ જેટલી શાળાઓએ વિવિધ પ્રયોગોની કૃતિઓ સાથે બાલદેવો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા તેની એક ઝલક.

શ્રી વડ પ્રાથમિક શાળાની કૃતિની ઝલક

માર્ગદર્શક શિક્ષકશ્રી - શ્રીમતિ ભાગ્યશ્રીબહેન પટેલ

શેખવાંઢ શાળાની કૃતિ CRC કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન - ૨૦૧૯-૨૦

CRC કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન - ૨૦૧૯-૨૦

આજ રોજ શ્રી હોડકો ગૃપ શાળામાં CRC કલ્સ્ટર કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન - ૨૦૧૯-૨૦નું આયોજન કરવામાં આવ્યું જેની કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીશ્રી સંજયભાઇ પરમાર સાહેબે પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી  ઉપરાંત CRC હોડકો, ગૃપ આચાર્યશ્રી હોડકો અને હોડકો ગૃપની ૧૧ જેટલી શાળાઓએ વિવિધ પ્રયોગોની કૃતિઓ સાથે બાલદેવો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા તેની એક ઝલક.

શ્રી શેખવાંઢ  શાળાની કૃતિની ઝલક

માર્ગદર્શક શિક્ષકશ્રી - શ્રીમતિ જ્યોતીકાબેન પ્રજાપતિ

શ્રી ઘડિયાડો શાળાની કૃતિ CRC કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન - ૨૦૧૯-૨૦

CRC કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન - ૨૦૧૯-૨૦

આજ રોજ શ્રી હોડકો ગૃપ શાળામાં CRC કલ્સ્ટર કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન - ૨૦૧૯-૨૦નું આયોજન કરવામાં આવ્યું જેની કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીશ્રી સંજયભાઇ પરમાર સાહેબે પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી  ઉપરાંત CRC હોડકો, ગૃપ આચાર્યશ્રી હોડકો અને હોડકો ગૃપની ૧૧ જેટલી શાળાઓએ વિવિધ પ્રયોગોની કૃતિઓ સાથે બાલદેવો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા તેની એક ઝલક.

શ્રી ઘડિયાડો શાળાની કૃતિ
તૈયાર કરાવનાર શિક્ષકશ્રી - શ્રી અજયભાઇ પવાર

શ્રી વડલી શાળાની કૃતિ CRC કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન - ૨૦૧૯-૨૦

આજ રોજ શ્રી હોડકો ગૃપ શાળામાં CRC કલ્સ્ટર કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન - ૨૦૧૯-૨૦નું આયોજન કરવામાં આવ્યું જેની કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીશ્રી સંજયભાઇ પરમાર સાહેબે પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી તેની એક ઝલક.

શ્રી વડલી શાળાની કૃતિ 

તૈયાર કરાવનાર શિક્ષક - વાળા કિરણબેન