આજ રોજ શ્રી હોડકો ગૃપ શાળામાં CRC કલ્સ્ટર કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન - ૨૦૧૯-૨૦નું આયોજન કરવામાં આવ્યું જેની કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીશ્રી સંજયભાઇ પરમાર સાહેબે પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી તેની એક ઝલક.
શ્રી વડલી શાળાની કૃતિ
તૈયાર કરાવનાર શિક્ષક - વાળા કિરણબેન
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો