મંગળવાર, 6 ઑગસ્ટ, 2019

આજનું બુલેટિન

આજનું બુલેટિન તારીખ ૦૬-ઓગસ્ટ-૨૦૧૯ મંગળવાર

તૈયાર કરનાર શિક્ષકશ્રી - જીતેન્દ્રભાઇ આર રાઠવા.




કલમ ૩૭૦-૩૫A નાબુદ : જમ્મુ-કાશ્મીરનું વિભાજન




  અલગ ઝંડો-બેવડી નાગરિકતા સમાપ્ત :

 દેશનો કોઇપણ નાગરિક કાશ્મીરમાં સંપતિ ખરીદી શકશે :

જમ્મુ-કાશ્મીર હવે સ્પેશ્યલ નહિ રહે :

 મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય :

 જમ્મુકાશ્મીર બન્યુ કેન્દ્રશાસિત : જયાં વિધાનસભાની ચૂંટણી થશેઃ 

લદાખ કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે જયાં કમાન લેફ.જન.ના હાથમાં રહેશે : 

જમ્મુ કાશ્મીર દિલ્હીની જેમ વિધાનસભાવાળુ તથા લદાખ, દીવ-દમણ, ચંડીગઢની જેમ વિધાનસભા વિહિન કેન્દ્રશાસિત  રહેશે.                                           

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો