શ્રી હોડકો ગૃપ શાળાની કૃતિ CRC કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન - ૨૦૧૯-૨૦
આજ રોજ શ્રી હોડકો ગૃપ શાળામાં CRC કલ્સ્ટર કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન - ૨૦૧૯-૨૦નું આયોજન કરવામાં આવ્યું જેની કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીશ્રી સંજયભાઇ પરમાર સાહેબે પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી ઉપરાંત CRC હોડકો, ગૃપ આચાર્યશ્રી હોડકો અને હોડકો ગૃપની ૧૧ જેટલી શાળાઓએ વિવિધ પ્રયોગોની કૃતિઓ સાથે બાલદેવો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા તેની એક ઝલક.
શ્રી હોડકો ગૃપ શાળાની કૃતિની ઝલક
માર્ગદર્શક શિક્ષકશ્રી - ચૌધરી જીગ્નેશભાઇ અરવિંદભાઇ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો