બુધવાર, 7 ઑગસ્ટ, 2019

શ્રી વડલી શાળાની કૃતિ CRC કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન - ૨૦૧૯-૨૦





આજ રોજ શ્રી હોડકો ગૃપ શાળામાં CRC કલ્સ્ટર કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન - ૨૦૧૯-૨૦નું આયોજન કરવામાં આવ્યું જેની કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીશ્રી સંજયભાઇ પરમાર સાહેબે પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી તેની એક ઝલક.


શ્રી વડલી શાળાની કૃતિ 

તૈયાર કરાવનાર શિક્ષક - વાળા કિરણબેન



























મંગળવાર, 6 ઑગસ્ટ, 2019

શ્રી હોડકો ગૃપ શાળાની કૃતિ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન - ૨૦૧૯-૨૦


શ્રી હોડકો ગૃપ શાળાની કૃતિ CRC કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન - ૨૦૧૯-૨૦







આજ રોજ શ્રી હોડકો ગૃપ શાળામાં CRC કલ્સ્ટર કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન - ૨૦૧૯-૨૦નું આયોજન કરવામાં આવ્યું જેની કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીશ્રી સંજયભાઇ પરમાર સાહેબે પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી  ઉપરાંત CRC હોડકો, ગૃપ આચાર્યશ્રી હોડકો અને હોડકો ગૃપની ૧૧ જેટલી શાળાઓએ વિવિધ પ્રયોગોની કૃતિઓ સાથે બાલદેવો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા તેની એક ઝલક.


શ્રી હોડકો ગૃપ શાળાની કૃતિની ઝલક

માર્ગદર્શક શિક્ષકશ્રી - ચૌધરી જીગ્નેશભાઇ અરવિંદભાઇ































આજનું બુલેટિન

આજનું બુલેટિન તારીખ ૦૬-ઓગસ્ટ-૨૦૧૯ મંગળવાર

તૈયાર કરનાર શિક્ષકશ્રી - જીતેન્દ્રભાઇ આર રાઠવા.




કલમ ૩૭૦-૩૫A નાબુદ : જમ્મુ-કાશ્મીરનું વિભાજન




  અલગ ઝંડો-બેવડી નાગરિકતા સમાપ્ત :

 દેશનો કોઇપણ નાગરિક કાશ્મીરમાં સંપતિ ખરીદી શકશે :

જમ્મુ-કાશ્મીર હવે સ્પેશ્યલ નહિ રહે :

 મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય :

 જમ્મુકાશ્મીર બન્યુ કેન્દ્રશાસિત : જયાં વિધાનસભાની ચૂંટણી થશેઃ 

લદાખ કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે જયાં કમાન લેફ.જન.ના હાથમાં રહેશે : 

જમ્મુ કાશ્મીર દિલ્હીની જેમ વિધાનસભાવાળુ તથા લદાખ, દીવ-દમણ, ચંડીગઢની જેમ વિધાનસભા વિહિન કેન્દ્રશાસિત  રહેશે.                                           

સોમવાર, 5 ઑગસ્ટ, 2019

૧૫મી ઓગસ્ટ ૨૦૧૯ સ્વાતંત્ર્યતા દિવસની ઉજવણીની તૈયારીના ભાગરૂપે પરેડની તૈયારી

શ્રી હોડકો પ્રાથમિક શાળામાં ૧૫મી ઓગસ્ટ ૨૦૧૯ સ્વાતંત્ર્યતા દિવસની ઉજવણીની તૈયારીના ભાગરૂપે પરેડની તૈયારીની એક ઝલક.

પરેડ તૈયાર કરાવનાર શિક્ષકશ્રી જીતેન્દ્રાભાઇ રાઠવા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન.

click on video


આજનું બુલેટિન બોર્ડ 05-AUG-2019

આજનું બુલેટિન બોર્ડ  ૦૫-ઓગસ્ટ-૨૦૧૯


                      બુલેટિન બોર્ડ-૧                           

    શ્રીમતિ રિનાબેન મંગળભાઇ ભોયે







બુલેટિન બોર્ડ-૨    

શ્રી જીજ્ઞેશભાઇ અરવિંદભાઇ ચૌધરી